તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કચ્છનો યુવાન કેમિકલ એન્જિ.માં ગોલ્ડ મેડાલીસ્ટ થયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છનો યુવાન કેમિકલ એન્જિ.માં ગોલ્ડ મેડાલીસ્ટ થયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મૂળઅંજારનો રહેવાસી અને હાલ મોરબીની એલ.જી. કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરી અને ગોલ્ડ મેડલ જીત્યો છે.

અંગે અંજારના ગુજરાત યુવા મંચે વિગતો આપતાં જણાવ્યું હતું કે, અહીંના હેમાંગ અશ્વિનભાઇ ભટ્ટે કેમિકલ એન્જિનિયરિંગનો કોર્સ પૂર્ણ કરી એસ.પી.આઇ. 9 તથા સી.જી.પી.એ 8.96 પ્રાપ્ત કરી એલ.જી. કોલેજમાં કેમિકલ એન્જિનિયરિંગમાં ગોલ્ડ મેડાલીસ્ટ જાહેર કરાયો હતો. હેમાંગના પિતા પાંતિયા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે તેમજ શિક્ષણક્ષેત્રે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો