તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ |ભુજના મિરજાપર હાઇવે પર આવેલા સન ઓફ પંજાબ રેસ્ટોરન્ટમાં

ભુજ |ભુજના મિરજાપર હાઇવે પર આવેલા સન ઓફ પંજાબ રેસ્ટોરન્ટમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |ભુજના મિરજાપર હાઇવે પર આવેલા સન ઓફ પંજાબ રેસ્ટોરન્ટમાં વેઇટરના કામમાં બારાતુ મજૂરો રાખી જાહેરનામાનો ભંગ કરનારા હોટલ માલિક સામે પશ્ચિમ કચ્છ અેસઅોજીએ કાર્યવાહી કરી હતી. જયનગર રિંગરોડ પર આવેલા પંજાબી રેસ્ટોરન્ટના માલિક દિલીપસિંહ જુવાનસિંહ જાડેજાએ તેમની હોટલમાં વેઇટર તથા રસોઇના કામમાં બારાતુઓ રાખી તેની ઓળખ છૂપાવી જાહેરનામાનો ભંગ કરતા તેની સામે એસઓજીના હેડ કોન્સ્ટેબલ વિજયકુમાર બલવીરસિંહ યાદવે કાર્યવાહી કરી હતી.

ભુજમાં રેસ્ટોરન્ટનો માલિક સામે જાહેરનામાનો ગુન્હો નોંધાયો

અન્ય સમાચારો પણ છે...