તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • સામખિયાળીની પોસ્ટ ઓફિસમાં લોકોને યોજનાની માહિતી અપાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સામખિયાળીની પોસ્ટ ઓફિસમાં લોકોને યોજનાની માહિતી અપાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સામખિયાળીખાતે પોસ્ટ ઓફિસ દ્વારા ગ્રાહક મેળાવડાનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં પોસ્ટ ખાતાં દ્વારા બહાર પાડવામાં આવેલી નવી-નવી યોજનાઓ વિશે લોકોને સમજ આપવામાં આવી હતી. પ્રસંગે કચ્છના પોસ્ટ ખાતાંના વડા એસ. ટી. હરિયાણી તથા આઇ.પી. આર. એમ. જાદવે ઉપસ્થિત રહી પોસ્ટલ જીવનવીમા, બચતખાતું, રીકરીંગ ખાતું, ટાઇમ ડીપોઝીટ, માસીક આવક યોજના, પી.પી.એફ. કિસાન વિકાસ પત્રક, સીનીયર સિટિઝન યોજના જેવી બાબતોની ગ્રામજનોને સમજ આપી લાભ લેવા અનુરોધ કર્યો હતો.

યોજનાની માહિતી આપવાના કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરી રહેલા કર્મીઓ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો