તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કચ્છના શ્રમિકોની નોંધણી માટે ભુજની એજન્સી નીમાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છના શ્રમિકોની નોંધણી માટે ભુજની એજન્સી નીમાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છમાંબાંધકાન ક્ષેત્રે સંકળાયેલા શ્રમિકોની નોંધણી માટે રાજ્યના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ભુજની એજન્સીને નિમણૂક અપાઇ છે.

ભુજમાં કાર્યરત લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટમાં શ્રમિકો પોતાની નોંધણી કરાવી શકશે. નોંધણી બાદ ઓળખપત્ર અને યુવિન કાર્ડ આપવાના પ્રયાસો હાથ ધરાયા છે. કોઇપણ આવક મર્યાદા વિનાની યોજનામાં સામેલ થનારાને સરકારની અલગ-અલગ યોજનાઓનો લાભ મળશે. નોંધણી કરાવવા ઇચ્છુકોએ સંસ્થાના રામકૃષ્ણ કોલોની સ્થિત કાર્યાલય અથવા તો મો.નં. 94298 18133નો સંપર્ક કરવા અને કચ્છના તમામ ડેવલોપર્સ અને કોનટ્રાક્ટર્સ પાસે કામ કરતા શ્રમિકો માટે તે ફરજિયાત છે, તેવું સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો