તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મુંબઇમાં કચ્છી લોહાણા મહાજને અષાઢીબીજ ઉજવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઇમાં કચ્છી લોહાણા મહાજને અષાઢીબીજ ઉજવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ | મુંબઇખાતે કચ્છી લોહાણા મહાજન દ્વારા જ્ઞાતિના દરિયાસ્થાન સ્ટ્રીટ વડગાદી સ્થિત દરિયાલાલ મંદિરે 154 વર્ષથી ઝળહળતી અખંડ જ્યોતના સાન્નિધ્યમાં કચ્છી નવા વર્ષની ઉજવણી કરાઇ હતી. પ્રસંગે પ્રાત: આરતી બાદ હોમ-હવન કરાયા હતા. અખંડ જ્યોતના દર્શન કરવા બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો