તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સુખપર પાસેના સ્ટોપ પર ST થોભવા તૈયાર નથી!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુખપર પાસેના સ્ટોપ પર ST થોભવા તૈયાર નથી!

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજતાલુકાના સુખપર પાસે છેલ્લા ઘણા સમયથી સહજાનંદનગર બસ સ્ટોપ જે પેટ્રોલ પમ્પ સ્ટોપ તરીકે પણ ઓળખાય છે, ત્યાં એસ.ટી.ની કોઇ બસ ઊભતી હોવાથી સવારે સ્કૂલ, કોલેજ જતા છાત્રોને છેક મિરજાપર અથવા સુખપર સુધી પગે જાવું પડે છે અને ત્યાંથી તેઓને બસ મળે ત્યારે સ્કૂલ કે કોલેજ ભેગા થાય છે. પાસ કઢાવવામાં પણ વિદ્યાર્થીઓને ખૂબ તકલીફો વેઠવી પડી હોવાનું વાલીઓએ જણાવ્યું હતું. અંગે જ્યારે ભુજ એસ.ટી. ડેપો મેનેજર એસ.પી. આચાર્યનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે જણાવ્યું કે, બસ ભરચક હોય અથવા અન્ય કોઇ કારણ હોય તો બસ નહીં થોભી હોય, બાકી તમામ ડ્રાઇવરોને સૂચના છે કે, ક્યાંય પણ મુસાફર અથવા વિદ્યાર્થીને જોઇ બસ ઊભી રાખવાથી ગ્રામજનોમાં ભારે રોષની લાગણી ફેલાઇ હતી અને ત્વરાએ મામલે પગલાં લેવાય તેવી માંગ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો