તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ઔદિચ્ય બ્રહ્મસમાજ મહિલા પાંખ ભુજ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઔદિચ્ય બ્રહ્મસમાજ મહિલા પાંખ-ભુજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઔદિચ્ય બ્રહ્મસમાજ મહિલા પાંખ-ભુજ

તા.22/7નાસભ્ય બહેનોની બેઠક સાંજે 5 કલાકે આદિચ્ય બ્રહ્મસમાજવાડી, શિવકૃપાનગર ખાતે.

બ્રહ્મક્ષત્રિયમહિલા મંડળ

જ્ઞાતિનીબહેનો માટે બ્યૂટીપાર્લર અને સીવણના વર્ગો તા.25થી સાંજે 4થી 6 દરમિયાન કમ્યુનિટી હોલ, ખત્રી ચોક મધ્યે. નામ નોંધાવવા સંપર્ક મો.93769 15869.

પ્રેરણામહિલા મંડળ

મંડળનીજનરલ મીટિંગ તા.21/7ના સાંજે 6:30 કલાકે શેરી નં.7ના પ્લોટમાં તેમજ સમસ્ત જ્ઞાતિના 3થી 12 વર્ષના બાળકો માટે વાર્તા સ્પર્ધા નામ નોંધાવવા સંપર્ક મો.94293 42267.

લક્ષ્મીનારાયણમહિલા મંડળ

મંડળનીબેઠક તા.21/7ના સાંજે 4:30 કલાકે કેમ્પ એરિયા, ભાગવત કથા નિમિત્તે પાટીદાર બહેનોએ હાજર રહેવું.

જલારામસેવા સમિતિ

તા.21/7નારખડતા પાગલો, વિકલાંગો, ઝૂંપડપટ્ટીના બાળકો, નિરાધાર બહેનોને નિ:સ્થાને ભોજન અપાશે.

જે.બી.ઠક્કર કોમર્સ કોલેજ

શૈક્ષણિકવર્ષ 2016-17 બી.કોમ. સેમ-1નું ચોથું મેરીટ લીસ્ટ કોલેજની વેબસાઇટ તેમજ નોટિસબોર્ડ ઉપર મૂકેલું છે. ચોથા મેરીટ લીસ્ટમાં નામ હોય તેવા વિદ્યાર્થીઓએ તા.23/7 સુધીમાં પ્રવેશ મેળવી લેવો.

ઇન્દ્રાબાઇગર્લ્સ હાઇસ્કૂલ

વર્ષ2009થી 2014 દરમિયાન અભ્યાસ કરી ગયેલી અનુ.જાતિ તથા અનુ.જન જાતિની વિદ્યાર્થિની�એ તેમના આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ નંબર, પાસબુકની ઝેરોક્ષ સાથે શિષ્યવૃત્તિના કામ માટે શાળાનો સંપર્ક કરવો.

સૌંદર્યનિદાન પુસ્તિકાનું નિ:શુલ્ક વિતરણ

ખરતાવાળ, અકાળે સફેદ વાળ, ખોડો, મોઢા ઉપર થતા ખીલ, કાળા ડાઘ, વજન-ચરબી ઘટાડવા, શારીરિક અશક્તિ, ઉંચાઇ વધારવા માટે આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ સુચવતી સૌંદર્ય નિદાન પુસ્તિકા નિ:શુલ્ક મેળવવા માટે અનિલ માહેશ્વરી, પારસ એપાર્ટમેન્ટ, હોસ્પિટલ રોડ, ભુજ ખાતે સંપર્ક મો. 98242 99684 કરવો.

એસટીકર્મચારી વારસદાર જોગ

એસટીનિગમના કર્મચારી જેઓના વારસદારોને જેઓએ 2001થી 2016 સુધીમાં આવતા હોય અને રોકડ રકમ મેળવી હોય અને નોકરીની અરજી કરેલી હોય તે સંપર્ક મો.99794 89837.

નિ:શુલ્કહેલ્ધી ટિફિનની સ્પર્ધા

તા.23/7નાનિ:શુલ્ક હેલ્ધી ટિફિન સ્પર્ધાનું આયોજન ચાણક્ય એકેડમી નર્સરી અને પ્લેગ્રૂપની ફ્રેન્ચાઇઝી, સી-38, શેરી નં.8, નરસિંહ મહેતાનગર, રાવલવાડી રિલો. મધ્યે ભાગ લેવા ઇચ્છુકોએ નામ નોંધાવવા તેમજ માહિતી માટે સંપર્ક મો. 94266 23418.

ગાંધીધામમાંનિકાસકારો માટે પરિષદ યોજાશે

આગામીતા. 23/7ના સવારે 11 વાગ્યે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે નિકાસકારો માટે પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઔદ્યોગિક સાહસ ઈસીગીસી લિમિટેડની અમદાવાદ શાખાના વિષયના નિષ્ણાત નિકાસ સાથે જોડાયેલા જોખમો કઈ રીતે ઘટાડવા અંગે માહિતી આપશે.

નિ:શુલ્કવ્યસન મુક્તિ -હોમિયોપેથી કેન્દ્ર

અગ્રવાલસમાજ ગાંધીધામ અને હેમા ઉપચાર કેન્દ્ર દ્વારા સોમવારથી શનિવાર સવારે 10થી 1 અને ગુરુવારથી શનિવાર સાંજે 4થી 7 નિ:શુલ્ક વ્યસન મુક્તિ કેન્દ્ર અને હોમિયોયોપેથી નિદાન કેન્દ્રમાં અગ્રસેન ભવન, સેક્ટર નં-9 ખાતે સિગારેટ, દારૂ, બીડી, તમાકુને સરળ રીતે છોડાવવાની દવા અને માર્ગદર્શન નિ:શુલ્ક આપવામાં આવશે.

પુષ્કર્ણામહાસ્થાન -ગાંધીધામ,આદિપુર

ગાંધીધામપુષ્કર્ણા મહાસ્થાનના જે વિદ્યાર્થીઓએ ગત શૈક્ષણિક વર્ષ (2015-16)માં પાસ કરેલા હોય તેમણે માર્કશીટની નકલ જ્ઞાતિની આદિપુરની વાડીમાં સવારે 9થી 10 અથવા સાંજે 6થી 7 દરમિયાન તા. 10/8 સુધી પ્રમુખ મહેશ પુરોહિત પાસે જમા કરાવવા જણાવાયું છે.

અંજારમાંકચ્છના હાજીઓનો તાલીમ કેમ્પ

હજમાંજતા હાજી ભાઇ-બહેનો માટે હજના અરકાન શીખવવા માટે તાલીમ કેમ્પ તા.24/7ના સવારે 9:30થી ખીઝરા મસ્જિદ, નયા અંજાર ખાતે.

માંડવીમાંબહેનો માટે નિ:શુલ્ક યોગ

પતંજલિયોગ સમિતિ દ્વારા નિ:શુલ્ક યોગ-પ્રાણાયામ વર્ગ રોજ સાંજે 5:45થી 6:45 સુધી વિન્ડફાર્મ રોડ, ગાયત્રી મંદિર. સંપર્ક મો.94082 45924.

રાપરમાંસ્ટેમ્પ ડ્યૂટી વસૂલાત કેમ્પ યોજાશે

મિલકતોદસ્તાવેજો કલમ (32) હેઠળના સ્ટેમ્પ ડ્યૂટી વસૂલાત કેમ્પ તા.22/7ના સવારે 11થી 4 દરમિયાન સબ રજિસ્ટાર કચેરી-રાપર ખાતે, જેમાં નોટિસ મળેલી હોય તેમણે પણ દસ્તાવેજ નંબર-તારીખ સાથે હાજર રહી રકમ ભરવાથી અસલ દસ્તાવેજ પરત કરવામાં આવશે.

લોહાણામહાજન-માધાપર

માધાપરલોહાણા સમાજના વિદ્યાર્થી�” માટે સરસ્વતી સન્માન માટે પોતાની માર્કશીટની ઝેરોક્ષ કાર્યાલય તા.30/7 સુધીમાં આપી જવી.

ગાયત્રીશક્તિપીઠ

તા.24/7નાસવારે 7:30 કલાકે સંસ્કાર સહિત ગાયત્રી યજ્ઞ તથા 9થી 10:30 સુધી નિ:શુલ્ક હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ તેમજ તા.25/7ના સાંજે 6 કલાકે ગાયત્રી મંત્ર જાપ માધાપર ખાતે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો