તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજમાં છાત્રોને સ્કૂલબેગનું વિતરણ કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજમાં છાત્રોને સ્કૂલબેગનું વિતરણ કરાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ : સત્યમસંસ્થાના ઉપક્રમે દાતાના સહયોગથી શહેરના ધો. 5 થી કોલેજ સુધીના છાત્રોને સ્કૂલબેગનું વિતરણ કરાયું હતું. અરવિંદ ભાનુશાલી, જયંતીભાઇ ડુમરાવાળા, નિકુંજ અધિકારી, ભાવના માંકડ, ઘનશ્યામસિંહ જાડેજા તેમજ અન્ય દાતાઓનો આર્થિક સહયોગ મળ્યો હતો. સંસ્થાના પ્રમુખ દર્શક અંતાણી, વી. આર. મહેતા, અનવર નોડે, અભુબકર ખત્રી, નીતા શાહ, ભરત અંતાણી સહયોગી બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો