તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભુજમાં આવવાળા નાળા પાસે ઉમેદનગર કોલોની આવેલી છે. જેમાં દર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજમાં આવવાળા નાળા પાસે ઉમેદનગર કોલોની આવેલી છે. જેમાં દર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં આવવાળા નાળા પાસે ઉમેદનગર કોલોની આવેલી છે. જેમાં દર ચોમાસે ઘૂટણભેર પાણી ભરતા હોય છે. શ્રીકાર વરસાદ થાય તો ગળાડૂબ પાણી ભરાઇ જતા હોય છે. જેથી ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્યએ ગયા વર્ષે પ્રોટેકશન વોલ બનાવી આપવાની ખાતરી આપી હતી, પરંતુ છેક 1 વર્ષ બાદ અને તે પણ ચોમાસો નજીક છે ત્યારે દીવાલ બનાવવાનો વર્ક ઓર્ડર અપાયો હતો. જે કામ 60 ટકા થઇ ગયો છે અને 15 દિવસમાં પૂર્ણ થઇ જાય એવા આસાર છે.

ભુજમાં ઉમેદનગરની પ્રોટેકશન વોલ પૂર્ણતાના આરે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો