• Gujarati News
  • National
  • ભુજ |માધાપરના શ્રીજી વિદ્યાલયમાં ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓને શુભેચ્છા

ભુજ |માધાપરના શ્રીજી વિદ્યાલયમાં ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓને શુભેચ્છા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |માધાપરના શ્રીજી વિદ્યાલયમાં ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવાનો કાર્યક્રમ કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. સી.બી. જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાઇ ગયો. વેળાએ સંસ્થાના પ્રમુખ સંજય મહેતા, ટ્રસ્ટી આનંદ લોદરીયા, જિજ્ઞેશ શાહ, વિપુલ ગણાત્રા, વિપુલ મહેતા, શાળાના આચાર્યા ગોપીબેન ત્રિવેદી, માધવીબેન શાહ, હેતલબેન સીતાપરા સહિતનાએ છાત્રોને સ્પર્ધાત્મક સમય માટે તૈયાર રહેવા હાકલ કરી હતી.

શિક્ષણ |માધાપરમાં બોર્ડના છાત્રોને વિદાયમાન અપાયું

અન્ય સમાચારો પણ છે...