તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઘટસ્થાપન પૂર્વે ભુજમાં ગરબાઓની ખરીદી

ઘટસ્થાપન પૂર્વે ભુજમાં ગરબાઓની ખરીદી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘટસ્થાપન પૂર્વે ભુજમાં ગરબાઓની ખરીદી

મા આદ્યશક્તિની આરાધના આવતીકાલ શનિવારથી શરૂ થવા જઇ રહી છે ત્યારે પરંપરાગત રીતે ઘરમાં માતાજીના ગરબાનું સ્થાપન, નવરાત્રિ દરમિયાન પૂજન અને અંતે તરાવીને વિદાય કરવાનો રિવાજ છે. ગરબાઓ મોટેભાગે મુસ્લિમ કારીગરો બનાવતા હોવાથી એક અનોખું કોમી એકતાનું સમીકરણ રચાય છે. તસવીરમાં કારીગર બહેનો પાસેથી ગરબા ખરીદી રહેલી મહિલાઓ નજરે પડે છે. -- તસવીર : મયુર ચૌહાણ

અન્ય સમાચારો પણ છે...