તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ |ગાંધીધામ|મારવાડી યુવા મંચ દ્વારા તાજેતરમાં યોજવામાં આવેલી નિબંધ સ્પર્ધામાં

ભુજ |ગાંધીધામ|મારવાડી યુવા મંચ દ્વારા તાજેતરમાં યોજવામાં આવેલી નિબંધ સ્પર્ધામાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |ગાંધીધામ|મારવાડી યુવા મંચ દ્વારા તાજેતરમાં યોજવામાં આવેલી નિબંધ સ્પર્ધામાં સંકુલની શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં ડૉ. સી.જી. હાઇસ્કૂલની છાત્રા ડિમ્પલ સોનકરે ભાગ લીધો હતો. અને નિબંધ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું. જેને પ્રમાણપત્ર અને ટ્રોફિથી સન્માનીત કરવામાં આવી હતી.

ડિમ્પલ

વિજેતા |ગાંધીધામની સીજી શાળાની છાત્રા નિબંધ સ્પર્ધામાં અવ્વલ આવી

અન્ય સમાચારો પણ છે...