તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ |ભુજના જૂના રેલવે સ્ટેશન પાસે આવેલી રામનગરી ખાતે સ્થિત

ભુજ |ભુજના જૂના રેલવે સ્ટેશન પાસે આવેલી રામનગરી ખાતે સ્થિત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |ભુજના જૂના રેલવે સ્ટેશન પાસે આવેલી રામનગરી ખાતે સ્થિત હાજી મામદશાપીરના અસ્થાન ઉર્ષ એક હિ આવાઝ સંસ્થા દ્વારા કોમી ભાઇચારાપૂર્ણ માહોલમાં ઉજવાયો હતો. પ્રસંગે બહોળી સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ ભાઇઓએ સલામ અર્ઝ કરી હતી. ઉપસ્થિત મહેમાનોમાં ઇસ્માઇલ લાખાણી, શિવકુમાર મહેશ્વરી, અર્જુન મહેશ્વરી, ભોગીલાલ વોરા, સંજયભાઇ, મૌલાના સલીમ ઇસ્માઇલ, સંસ્થાના પ્રમુખ કે.એન. ચાકી, ઝહીર સમેજા, ઝરીના મા, રમજુભાઇ સહિતના હાજર રહ્યા હતા.

ધર્મ | હઝરત મામદશાપીરનો ભુજમાં અસ્થાન ઉર્ષ ઉજવાયો

અન્ય સમાચારો પણ છે...