તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજ |ભુજ કોડકી રોડ પર દુકાનમાં ચોરીનો પ્રયાસ તથા બાઇકની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ |ભુજ કોડકી રોડ પર દુકાનમાં ચોરીનો પ્રયાસ તથા બાઇકની

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ |ભુજ કોડકી રોડ પર દુકાનમાં ચોરીનો પ્રયાસ તથા બાઇકની ઉઠાંતરીનો બનાવ તાજોજ છે ત્યા તાલુકાના કોડકી ગામે એક બંધ દુકાનના તાળાં તોડી તસ્કરોએ 45 હજારની રોકડની ચોરી કરી જતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોડકી ગામમાં રહેતા વિશાલભાઇ નરેન્દ્રભાઇ ઠકકરની ગામમાં આવેલી દુકાનમાં કોઇ તસ્કરોએ મંગળવારે રાત્રીથી બુધાવરની સવાર દરમિયાન તાળાં તોડી દુકાનમાં રાખેલા 45 હજારની ચોરી કરી ગયા હતા બનાવ અંગે બુધવારે સવારે દુકાન માલિકને જાણ જતાં તેમણે માનકુવા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી

ને હવે કોડકી ગામમાં બંધ દુકાનમાંથી 50 હજારની ચોરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો