તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વિશ્વ આપઘાત અટકાવ દિવસે ભુજમાં યોજાશે રેલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વ આપઘાત અટકાવ દિવસે ભુજમાં યોજાશે રેલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આગામી10મી સપ્ટેમ્બરે વિશ્વ આપઘાત અટકાવવા દિવસની ઉજવણી પ્રસંગે માધાપરની ઓમ ફાઉન્ડેશન સંસ્થાએ આપઘાત અટકાવવા અને લોક જાગૃતિ લાવવા માટે વિભિન્ન કાર્યક્રમોનું આયોજન કર્યું છે. અંતર્ગત આગામી 9મી તારીખે તનાવ પ્રબંધન અને સુખી જીવન માટે લાઇફ સ્કિલ્સ ડાયનેમિક મેડીટેશન,10મી તારીખે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સહયોગથી કચ્છના દશે- દશ તાલુકા મથકોમાં વિધાર્થીઓ દ્વારા આપઘાત અટકાવવા જન જાગૃતિ રેલી કાઢવામાં આવશે તેમજ તારીખ 11ના ભુજથી દહિંસરા મોટરસાયકલ રેલી કાઢવામાં આવશે.તે પછી ભારતીય સેનાના જવાનો માટે મેડીટેશન તાલિમ શિબીર યોજવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો