તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સરલી નજીક અકસ્માતે બે ભેંસોના મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરલી નજીક અકસ્માતે બે ભેંસોના મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજતાલુકાના સરલી નજીક નિલકંઠ મહાદેવ મંદિર રોડ પર મંગળવારે રાત્ર પૂરપાટ આવતી જીપે ભેંસોના ઘણ ઉપર ગાડી ચડાવી દેતા બે ભેંસોના સ્થળ પર મોત નિપજ્યા હતા જ્યારે ત્રણને ગંભીર ઇજા પહોંચાડતાં માલધારી દ્વારા માનકુવા પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ સરલી રોડ પર નિલકંઠ મહાદેવ તલાવડી પાસે ભેંસોના ઘણ માથે પુરપાટ સ્કોર્પીયો જીપ જી.જે.12 એઇ 3604 લઇને આવતા સરલીના મુળજી હરજી રાબડીયાએ બેદરકારીથી ભટકાડતાં બે ભેંસોના મોત નિપજ્યા હતા જ્યારે ત્રણ ભેંસોને ગંભીર ઇજાઓ પહોંચતા નારાણપર પસાયતીમાં રહેતા હાસમ ખમીશા ખલિફાએ સ્કોરપીયોના ડ્રાઇવર વિરૂધ તેમની ભેંસોને મારી અને ઇજાઓ પહોંચાડી ચાર લાખનું નુકશાન કર્યા અંગેની ફરીયાદ નોંધાવી હતી પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો