તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માતાનામઢના પદયાત્રીઓની સુરક્ષા માટે પશ્ચિમ કચ્છ પોલીસ, આરટીઓ અને કચ્છ

માતાનામઢના પદયાત્રીઓની સુરક્ષા માટે પશ્ચિમ કચ્છ પોલીસ, આરટીઓ અને કચ્છ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માતાનામઢના પદયાત્રીઓની સુરક્ષા માટે પશ્ચિમ કચ્છ પોલીસ, આરટીઓ અને કચ્છ જિલ્લા ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા રેડીયમ પટ્ટી લગાવાઇ હતી. દરમિયાન પોલીસ વડા મકરંદ ચૌહાણ, ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ નવઘણ આહિર, ભુજ શહેર એ-ડિવિઝન પીઆઇ કે.જે.દેસાઇ સહિત અન્યો જોડાયા હતા. તસવીર: ભાસ્કર

ભુજમાં પદયાત્રીઓને સુરક્ષાર્થે રેડિયમ પટ્ટી લગાવાઇ

અન્ય સમાચારો પણ છે...