તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ |સત્યમ સંસ્થાના ઉપક્રમે આઝાદીના લડવૈયા શહીદ ભગતસિંહની જન્મજયંતિ રંક

ભુજ |સત્યમ સંસ્થાના ઉપક્રમે આઝાદીના લડવૈયા શહીદ ભગતસિંહની જન્મજયંતિ રંક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |સત્યમ સંસ્થાના ઉપક્રમે આઝાદીના લડવૈયા શહીદ ભગતસિંહની જન્મજયંતિ રંક પરિવારના બાળકોને કપડાં, રમકડાં, કાછિયાઓને કાપડની થેલીઓના વિતરણ સાથે ઉજવાઇ હતી. પ્રસંગે યોજાયેલી દેશભક્તિગીત સ્પર્ધાના વિજેતાઓને હિમાન્શુ અંતાણીના સહયોગથી પૂરસ્કૃત કરાયા હતા. દર્શક અંતાણી, વી.આર. મહેતા, અભુબકર ખત્રી, અરવિંદ ભાનુશાલી, સહિતના સહયોગી બન્યા હતા.

કાર્યક્રમ| સત્યમ દ્વારા શહીદ ભગતસિંહની જયંતી ઉજવાઇ

અન્ય સમાચારો પણ છે...