તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ |બાળકોમાં જોવા મળત મગજના લકવાના રોગ સામે જાગૃતિ ફેલાવવા

ભુજ |બાળકોમાં જોવા મળત મગજના લકવાના રોગ સામે જાગૃતિ ફેલાવવા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |બાળકોમાં જોવા મળત મગજના લકવાના રોગ સામે જાગૃતિ ફેલાવવા નેશનલ સેરેબ્રલ પાલ્સી ડે ઉજવાય છે, જેના અનુસંધાને ભુજના માનસિક આરોગ્ય કેન્દ્રમાં પ્રકારના દર્દીઓ માટે વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજાશે. તા. 2/10ના સવારે 9થી 11 સુધી યોજાનારા કેમ્પમાં મગજનો લકવો તેમજ અન્ય વિકાસની ખામી ધરાવતા બાળકોને સારવાર અપાશે. ઉપરાંત મોઢામાંથી લાળ પડવી, ભાષાનો અપૂરતો અથવા નહીંવત વિકાસ, વિચિત્ર વર્તન, મંદબુદ્ધિ ઓટિઝમ સહિતના બાળકોનું ડો. ગૌરાંગ જોશી નિદાન કરશે, તેવું હોસ્પિટલના અધિક્ષક ડો. એમ.પી. ટિલવાણીની યાદીમાં જણાવાયું છે. વિગત માટે મો.નં. 9427182209નો સંપર્ક કરવો.

આરોગ્ય| ભુજમાં નિદાન કેમ્પ સાથે સેરેબ્રલ પાલ્સી ડે ઉજવાશે

અન્ય સમાચારો પણ છે...