• Gujarati News
  • ભુજ મારો પરિવાર, કચ્છ મારા હૃદયમાં ધબકે છે હરિતા પ્રતીક

ભુજ મારો પરિવાર, કચ્છ મારા હૃદયમાં ધબકે છે હરિતા પ્રતીક

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ મારો પરિવાર, કચ્છ મારા હૃદયમાં ધબકે છે હરિતા પ્રતીક

મન મારું પ્રવાસી પુસ્તકના વિમોચનમાં ડો.મહેતાના પૌત્રી અને લેખકે ભુજ-અમદાવાદના સંસ્મરણો યાદ કર્યા હતા. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા લેખક વિશે શ્રીમતી દેસાઇએ કહ્યું કે, હરિતા નામનો અર્થ ધબકાર-કાંઇ નવું કરવાની ઇચ્છા એમની અનેક સિદ્ધિઓ ઓસ્ટ્રેલિયામાં મળી છે તેમની વાતો કરી હતી. બાબુભાઇ શાહે સ્ત્રી શિક્ષણના હિમાયતી ડો.મહેતાને યાદ કરી આજની હાજરી પારિવારીક સંબંધોને કારણે છે, એવું જણાવ્યું હતું. વી.આર.ટી.આઇ. દ્વારા યોજિત કાર્યક્રમમાં શંકર સચદે, મોહન શાહ, કવિ ગોરધનભાઇ હાજર હતા.