• Gujarati News
  • પોલીસ ઇન્સ્પેક્ટરનો કોન્ટ્રાક્ટ

પોલીસ ઇન્સ્પેક્ટરનો કોન્ટ્રાક્ટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસ ઇન્સ્પેક્ટરનો કોન્ટ્રાક્ટ

સજાનોજિલ્લો ગણાતા કચ્છમાં એવા કેટલાય પોલીસ અધિકારીઓ ફરજ બજાવી ચુક્યા છે. અને ફરજ બજાવી રહ્યા છે. જેઓ એકથી વધુ વાર કચ્છમાં આવી ગયા હોય. આમાં કેટલાક હોંશીયાર અધિકારીઓએ હવે કમાણી માટે તેમના તાબા હેઠળના વિસ્તારમાં આવતી કંપનીઓમાં કોન્ટ્રાક્ટ લેવાનું શરૂ કરી દીધું છે. તો કેટલાક ઇન્સ્પેક્ટરે સ્પોન્સર કરેલી નવી નક્કોર કાર છોડાવી છે. દેને વાલા ભી ખુશ ઔર લેને વાલા ભી...