• Gujarati News
  • National
  • ભુજના સરવા મંડપ પાસે યુવાન પર હુમલો કર્યો

ભુજના સરવા મંડપ પાસે યુવાન પર હુમલો કર્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનાજૂના રેલવે સ્ટેશન પાસેના સરવા મંડપ પાસેથી રવિવારે બપોરના અરસામાં પરિવાર સાથે પસાર થતા નવીન લધારામ પરમાર (ઉ.વ.19)ને રોડ પર બેઠેલા સદામ રમજુ, પપ્પુ રમજુ તથા રમજુએ ગાળાગાળી કરી હતી, તેના જવાબમાં યુવાને કહ્યું હતું કે, મહિલાઓ સામે ગાળાગાળી કરો, તેમ કહેતાં ત્રણ જણે યુવાનને માર મારતાં તેને ગંભીર ઇજા થતાં હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. પોલીસે શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...