• Gujarati News
  • National
  • ભુજોડીમાં બંધ મકાનનું તાળું તોડી 20 હજારની ચોરી

ભુજોડીમાં બંધ મકાનનું તાળું તોડી 20 હજારની ચોરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |ભુજોડીગામમાં મફત નગરમાં રહેતા રતનબેન ડાયાભાઇ વણકર શનિવારે બહાર કામસર ગયા હતા અને રવિવારે આવતાં તેમના બંધ મકાનના દરવાજાનું તાળું તોડી ઘરમાં પડેલી સૂટકેસમાં રાખેલા ચાંદીના ઘરેણા તથા 3000 હજારની રોકડ સહિત કુલ 20 હજારની મત્તા કોઇ ચોરી જતાં તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવને લઇ ગામના લોકોમાં ભયની લાગણી ફેલાઇ હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...