• Gujarati News
  • ભુજમાં સલામતી માટે સ્પીડ બ્રેકર મૂકો

ભુજમાં સલામતી માટે સ્પીડ બ્રેકર મૂકો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે આવેલી રેવન્યૂ કોલોની સામેના ક્રોસિંગ સાથે ઢાળ મૂકવા રહીશોએ માંગ કરી છે. રેવન્યૂ કોલોનીના રહીશોને રસ્તો ક્રોસ કરવા સમયે બન્ને માર્ગ પરથી આવતા વાહનોને કારણે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. 250 લોકોની સલામતી માટે તાત્કાલિક મુખ્ય માર્ગ પર સ્પીડ બ્રેકર મૂકવા માંગ ઉઠી છે.