તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભુજમાં રૂપિયા મુદ્દે યુવાન પર 4નો હૂમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજમાં રૂપિયા મુદ્દે યુવાન પર 4નો હૂમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનાજેષ્ઠાનગર ગણેશ ચોકમાં રહેતા યુવકે ઉછીના પૈસા આપવાની ના પાડતા ચાર શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેષ્ટાનગરમાં રહેતા અનિલભાઈ બાબુલાલ પુરોહિત (ઉ.વ.૪૧)ને મંગળવારે રાત્રે રિઝવાન ઓઢેજા, અભુ ઓઢેજા, મહમદ સલીમ ઓઢેજા ઉર્ફે મામાડો, અસલમ બ્રેર ઉર્ફે અસલો (રહે. બધા ભુજ), અભુએ તેઓને કહેલ કે ઉછીના પૈસા કેમ નથી આપતો તેમ કહીગાળો આપી ધકબુસટનો માર મારી ચારેય શખ્સોએ ધક્કો મારી મારી પાડી દૃઈ જાનથી મારી નાખવાની ધમકી આપતા શહેર બી ડિવિજન પોલીસે આરોપીઓ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

જાનથી મારી નાખવાની ધમકી પણ આપી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો