તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છમાં આજે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છ વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિ

નાગરબ્રાહ્મણ જ્ઞાતિ સંચાલિત સોમનાથ મહાદેવ મંદિરનો પાટોત્સવ તા.11/9ના સવારે 7:30થી 12:30 દરમિયાન સાંજે 7 કલાકે મહાઆરતીનું આયોજન.

ભુજતા. સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ

તા.9/9નાસાંજે 5 કલાકે આગામી પ્રોજેકટ નવરાત્રિ અંગેની બેઠક બ્રહ્મસમાજ છાત્રાલય, શિવકૃપાનગર.

રાજગોરપેથાણી પરિવાર

પેથાદાદાનામંદિરે હોમ-હવન , પ્રસાદ તા.15/9ના રાજગોર મઢી ફળિયા, ભુજ ખાતે.

લાયોનેસકલબ ઓફ ભુજ

લાયોનેસકલબ ઓફ ભુજ, ઇન્નર વ્હીલ રોટરી તથા વુમન્સ એકેડમી સંયુકત ઉપક્રમે નવરાત્રિ અંગે બેઠક તા.9/9ના સાંજે 5:30 કલાકે. લાયન્સ હોલ ખાતે.

ઇન્નરવ્હીલ કલબ ઓફ ભુજ

તા.8/9નાસાંજે 6 કલાકે રોટરી હોલ ખાતે શિક્ષક સન્માન કાર્યક્રમ યોજાશે.

તમામસરકારી માધ્યિમક શાળા જોગ

આરએમએસએઅંતર્ગત મળેલ ગ્રાન્ટનું ઓડિટ હોઇ દરેક આરએમએસએ મોડેલ સ્કૂલ, મોડેલ ડે સ્કૂલ, ગર્લ્સ હોસ્ટેલ અને સરકારી માધ્યમિક શાળાએ તા.21/9ના સવારે 8:30 કલાકે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે જરૂરી પત્રકો તેમજ રેકર્ડ સાથે હાજર રહેવું.

આર્યસમાજ

તા.8/9નાપારિવારીક સત્સંગ રાત્રે :30 કલાકે નારણ લીંબાણી, મહનહરલાલ લીંબાણીના નિવાસસ્થાન 8,10, જાયન્ટસ કોલોની, ક્રિષ્ન પાર્ક નવાવાસ, માધાપર ખાતે.

વિવિધસ્થળે સંસ્કૃત પરીક્ષાઓ લેવાશે

બૃહદગુજરાત સંસ્કૃત પરીષદ-અમદાવાદ દ્વારા લેવાતી પ્રબોધથી વિશારદ સુધીની પરીક્ષાઓ ભુજ, માધાપર, લોડાઇ વગેરે કેન્દ્ર ખાતે તા.10 અને 11 સપ્ટે. લેવાશે. પરીક્ષાની રસીદ પાઠશાળા ખાતેથી મેળવી લેવી.

સિદ્ધિવિનાયક ગ્રૂપ-મહાદેવગેટ

તા.8/9નાસિદ્ધિ વિનાયક ગ્રૂપ દ્વારા અન્નકૂટ દર્શન સાંજે 5થી 12 દરમિયાન સિદ્ધિ વિનાયક મંદિર, મહાદેવ ગેટ ખાતે.

હિન્દીદિન સ્પર્ધા યોજાશે

હિન્દીપરીક્ષા કેન્દ્ર દ્વારા તા.14/9ના હિન્દી દિનની ઉજવણી પ્રસંગે બાળકો માટે નિબંધ, વાંચન, લેખન અને રમગ ગમત સ્પર્ધાનું આયોજન કરાયું છે. ભાગ લેનારે દર્શનાબેન મુનશીનો સાંજે 6:30થી 7:30 દરમિયાન સંપર્ક કરવો.

જરૂરિયાતમંદદર્દીઓને વિનામૂલ્યે દવા

જરૂરીયાતમંદદર્દીઓને ડોકટરની ચિઠ્ઠી મુજબ ઉપલબ્ધ દવાઓ વિનામૂલ્યે સોમથી શનિ સવારે સવારે 10:30થી 1:30 અને સાંજે 5થી 8 દરમિયાન સ્વજન-44, વિજયનગર, શોપીંગ સેન્ટર, કલ્પતરૂ.

માંડવીધારાસભ્યનો લોકસંપર્ક

માંડવીવિભાગના ધારાસભ્ય તારાચંદ છેડા તા.8/9ના સવારે 11થી 11 દરમિયાન આઝાદ ચોક, કાર્યાલય, માંડવી ખાતે તથા તા.9/8ના સવારે 10થી 12 સર્વ સેવા સંઘ કાર્યાલય મુન્દ્રા ખાતે.

માધાપરમાંસત્યનારાયણની પૂજા

તા.8/9નાસાંજે 4 કલાકે મીત કેન-1 શિવ કોમ્પ્લેકસ, ગણપતિ પંડાલ, માધાપર ખાતે.

જલારામસત્સંગ મહિલા મંડળ-માધાપર

સત્સંગતા.8/9ના સાંજે 5થી 7 દરમિયાન દેવાયની હિરજી ઠક્કરના નિવાસસ્થાને એ/5 તિરુપતિ સોસાયટી, સ્વામિનારાયણનગર મધ્યે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો