તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • બકરી ઇદની રજાની તારીખમાં ફેરફાર કરવા માંગણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બકરી ઇદની રજાની તારીખમાં ફેરફાર કરવા માંગણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામીતા. 13 ના ઇદ ઉલ્લાહ અઝહા (બકરી ઇદ) ની ગુજરાતના સમગ્ર મુસ્લીમ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવનાર છે. પરંતુ સરકારે તા. 12 ના રજા જાહેર કરી જેની તારીખમાં ફેરફાર કરવા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હીત રક્ષક સમિતિ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.

જુમાભાઇ રાયમાએ મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવાયું છે કે દરેક ઇસ્લામીક ધાર્મિક તહેવારો ચાંદ દેખાયા બાદ મુસ્લીમ તારીખો મુજબ નિર્ધારીત કરવામાં આવે છે અને સરકાર દ્વારા જાહેર રજાઓ અંગ્રેજી તારીખો મુજબ રજા જાહેર કરાય છે. બકરી ઇદ તા. 13 ના હોવાથી તા. 12મીની જાહેર કરવામાં આવેલી રજા બદલીને તા. 13 ના કરવામાં આવે આવનાર સમયમાં જે મુસ્લિમ તહેવારો આવે તે તહેવારોની રજાની તારીખોમાં પણ અંગ્રેજી તારીખ સાથે એક એવી નોંધ મુકવામાં આવે કે અંગ્રેજી તારીખે રજા જાહેર કરી સંજોગોવસાત ચાંદ દેખાય અને અંગ્રેજી તારીખો મુજબ તહેવાર આવતો હોય તો મુસ્લિમ તારીખો મુજબ આપોઆપ રજા જાહેર થાય તો મુશ્કેલી દુર થઇ જાય.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો