તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • લોહાણા મહાપરિષદમાં કારોબારી સભ્ય તરીકે બાલકૃષ્ણ ઠક્કર વરાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોહાણા મહાપરિષદમાં કારોબારી સભ્ય તરીકે બાલકૃષ્ણ ઠક્કર વરાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમસ્તવિશ્વના 800થી વધુ લોહાણા મહાજનને એક સૂત્રે સાંકળતી સંસ્થા લોહાણા મહાપરિષદમાં ભુજ લોહાણા મહાજનનું પૂર્વ મંત્રી બાલકૃષ્ણ લધારામ ઠક્કરની કારોબારી સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે. તેઓ છેલ્લા 22 વર્ષથી ભુજ લોહાણા મહાજન સાથે સંકળાયેલા છે તથા અખિલ ગુજરાત લોહાણા સમાજના મધ્યસ્થ સમિતિના સભ્ય પદે અખિલ કચ્છ લોહાણા મહાજનના કારોબારી સભ્ય તરીકે, લોહાણા મહિલાશ્રમના ઉપપ્રમુખ પદે, દત વિકાસ અને ઉત્સવ સમિતિના મંત્રી પદે, અખિલ કચ્છ લક્ઝરી બસ ઓનર્સ એસો.ના મહામંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.

બાલકૃષ્ણ ઠક્કર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો