તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આજે કચ્છમાં બે અેઆરટીઓ બદલીને આવશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે કચ્છમાં બે અેઆરટીઓ બદલીને આવશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાહનવ્યવહાર કમિશનર દ્વારા કરાયેલી આરટીઓના વર્ગ 3ના 29 અધિકારીઓની બદલીઓ અંતર્ગત કચ્છમાં બે એઆરટીઓ બદલીને આવશે. બદલીઓ પ્રમોશન સાથે કરવામાં આવી છે. સત્તાવાર રીતે મળેલી માહિતી મુજબ મોડાસા(અરવલ્લી)થી રસિક જી. પટેલ અને જામનગરથી ડી.વી. માંડવિયા ભુજ આરટીઓમાં મૂકવામાં આવ્યા છે. બંને એઆરટીઓએ તાત્કાલિક ધોરણે હાજર થવાનું રહેશે તેમ પણ જણાવાયું હતું. કર્મચારીઓને સિનિ. કલાર્કમાંથી હેડ. કલાર્કમાં પ્રમોશન આપી એઆરટીઓ બનાવાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો