તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભુજ શહેરના ભીડ ગેટ પાસે સવારે ગટર ઉભરાઇ હતી. જે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ શહેરના ભીડ ગેટ પાસે સવારે ગટર ઉભરાઇ હતી. જે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ શહેરના ભીડ ગેટ પાસે સવારે ગટર ઉભરાઇ હતી. જે ગટરનું ગંદુ પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યું હતં. જે પાણી ઘાસચારા માર્કેટના નાળા પાસેથી વહી નિકળ્યા હતા. ઘાસચારા માર્કેટમાં ગટરના ગંદા પાણીને લીધે થઇ ગયેલા કાદવમાં ગૌવંશોને ફરજીયાત રહેવું પડતા તેમના આરોગ્ય સામે પ્રશ્નો ઉભા થયા છે. તસવીર: કાંતિ ઠક્કર

ભુજની ઘાસચારા માર્કેટમાં ગટર ઉભરાતાં પશુધન માટે દોજખ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો