તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજ :ભુજ નગરપાલિકામાં કોડકી રોડ પાસે આવેલા પ્રભુનગરવાસીઓએ રોડ સુધારવા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ :ભુજ નગરપાલિકામાં કોડકી રોડ પાસે આવેલા પ્રભુનગરવાસીઓએ રોડ સુધારવા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ :ભુજ નગરપાલિકામાં કોડકી રોડ પાસે આવેલા પ્રભુનગરવાસીઓએ રોડ સુધારવા પ્રમુખ પાસે રજુઆત કરી હતી. બુધવારે કચેરી ખુલવા સમયએ કોડકી રોડ પર આવેલા પ્રભુનગરના રહેવાસીઓ ધસી આવ્યા હતા અને તેમણે પ્રમુખ અશોકભાઇ હાથી પાસે વિસ્તારમાં ખખડધજ માર્ગ સુધારણાની રજુઆતો કરી હતી. તેમણે કહ્યું હતું કે, શહેરમાં માર્ગો બને છે, રિસર્ફેશ થાય છે, પરંતુ પ્રભુનગરના માર્ગો વર્ષોથી રિસર્ફેશના અભાવે ખખડી ગયા છે. જેથી વાહનચાલકો ભારે તકલીફ અનુભવે છે અને નુકશાની પણ ભોગવે છે. વળી વાહનચાલકો પસાર થતા હોય ત્યારે રેતી ઉડતી હોવાથી રાહદારોઓ પણ પરેશાન થઇ જાય છે. જેથી વેળાસર માર્ગનું નવીનીકરણ કરવું જોઇએ.

ભુજ પાલિકામાં પ્રભુનગરવાસીઓએ રોડ સુધારવા કરી રજુઆત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો