તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાર સમાચાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્લાઝમાં ગ્રૂપ દ્વારા સાયન્સ પ્રોજેક્ટ એક્ઝિબિશન યોજાયું

ભુજ: પ્લાઝમાંગ્રૂપના જે.એ. પંડ્યા દ્વારા સંસ્કાર નગરમાં તા. 21/8ના નિ:શુલ્ક સાયન્સ પ્રોજેક્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. એક્ઝિબિશનમાં જુદી જુદી જાતના સાયન્સના 20 પ્રોજેક્ટ વિદ્યાર્થીઓએ બનાવ્યા હતા. ઉપરાંત મેથેમેટીક્સ ટેકનીક્સ, આર્ટ ગેલેરી કે જેમાં સ્મિત વસોયાના પેઇન્ટીંગ રાખવામાં આવ્યા હતા. પ્રકારનું એક્ઝિબિશન તા. 10/9ના સવારે 9થી 1 એકતા સુપર માર્કેટ પાસે યોજાશે.

માધાપરગુર્જર ક્ષત્રિય સમાજ દ્વારા સગપણ સંમેલન યોજાશે

ભુજ: ક.ગુ.ક્ષ. સમાજ દ્વારા માધાપર ખાતે તા. 12/10ના સમાજના યુવા-યુવતીઓના પરીચય માટે અખિલ ભારતીય સ્તરનું સગપણ સંમેલન યોજાશે. સંમેલનમાં ભાગ લેવા તા. 20/9 સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. દરેક ઘટકના પ્રમુખ, યુવા મંડળ, મહિલા મંડળ પાસે પ્રવેશ ફોર્મ મળી શકશે તેમજ સમાજની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ રહેશે. વધુ વિગત માટે સંપર્ક 94263 13935.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો