તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આજથી આદિપુરમાં રાજ્યકક્ષાની ટીટી સ્પર્ધાનો પ્રારંભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજથી આદિપુરમાં રાજ્યકક્ષાની ટીટી સ્પર્ધાનો પ્રારંભ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આદિપુરનાઈન્ડોર સ્ટેડિયમ ખાતે આજથી રાજ્ય અને આંતરજિલ્લા ટેબલટેનિસ સ્પર્ધાનો પ્રારંભ થશે, જેમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ રાજ્યભરમાંથી ભાગ લેવા જોડવામાં આવશેે.

ગુજરાત રાજ્ય ટેબલટેનિસ એસોસીએશન દ્વારા તા. 9થી 12 સપ્ટેમ્બર સુધી કચ્છ ડિસ્ટ્રીક્ટ ટીટી એસોસિયેશનના ઈન્ડોર સ્ટેડિયમ, આદિપુર ખાતે આઈ.ઓ.સી.એલ. રાજ્ય અને આંતર જિલ્લા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગ્રૂપ-એ અને બી, જુનિયર, વુમન્સની વિવિધ કેટેગરીમાં અમદાવાદ, કચ્છ, બરોડા, રાજકોટ, ભાવનગર સહિતની ગુજરાતભરના જિલ્લાઓની ટીમ ભાગ લઈ રહી છે.

ટુર્નામેન્ટનું ઉદઘાટન પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક ભાવનાબેન પટેલ કરશે, મુખ્ય અતિથિરૂપે ગાંધીધામ ચેમ્બર પ્રમુખ દિનેશ ગુપ્તા ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો