તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • માંડવીમાં ઝઘડામાં ફરી ધિંગાણુ : ત્રણ થયા ઇજાગ્રસ્ત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવીમાં ઝઘડામાં ફરી ધિંગાણુ : ત્રણ થયા ઇજાગ્રસ્ત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડવીશહેરના દાદાવાડી વિસ્તારમાં કોલીવાસમાં અગાઉ થયેલા ઝઘડાના સમાધાન માટે ભેગા થયેલા લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં હથિયારોથી મારામારી થતાં ત્રણ વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

પોલીસ સૂત્રોએ વેલજીભાઇ વિશ્રામભાઇ કોલી (ઉ.વ.55)ની ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું કે, હુમલાનો બનાવ સોમવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ કોલીવાસમાં થયો હતો. ફરિયાદીના ભાઇ બાબુભાઇ કોલી સાથે અગાઉ ઝઘડો થયો હતો, જે મુદે સમાધાન કરતા હતા ત્યારે આરોપી બાબુ વિશ્રામ કોલી,અજીત કોલી, ધરમશી કોલી, સુરેશ કોલી, ભાવેશ કોલી, આશિષ કોલી, સંદીપ કોલી તથા ધરમશી અને સંદીપની પત્નીએ ભેગા મળી ધારિયા, ધોકા અને લાકડીઓથી હુમલો કરી વેલજીભાઇ, જેન્તી તથા કાંતિને ઇજાઓ પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો