તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જિ. પં.ની કારોબારીમાં NAની 38 ફાઇલને લીલીઝંડી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિ. પં.ની કારોબારીમાં NAની 38 ફાઇલને લીલીઝંડી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છજિલ્લા પંચાયતની કારોબારી સમિતિની મળેલી બેઠકમાં ખેતીલાયક જમીનોને બિનખેતીમાં ઠરાવવા 38 ફાઇલને લીલીઝંડી આપવામાં આવી હતી. કારોબારી સમિતિના ચેરમેન નવીન ઝરૂ અને જિલ્લા વિકાસ અધિકારી સી.જે. પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં જિલ્લામાં સિંચાઇને લગતા રૂા. 65 લાખના ખર્ચના બે કામને મંજૂરી અપાઇ હતી. રાજડા ટેકરી અને સુથરી તળાવ માટે ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.

બેઠકમાં વાર્ષિક હિસાબો અને સરવૈયાને બહાલી અપાઇ હતી. સમિતિમાં કલમ 65 હેઠળ 35, 66 હેઠળ 1 અને કલમ 67 હેઠળ 2 એનએની 38 ફાઇલને મંજૂરી આપવામાં આવી હતી.

બેઠકમાં સિંચાઇના 65 લાખના કામોને અપાઇ બહાલી અને સ્વભંડોળનું સરવૈયું રજૂ કરાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો