તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • બીટિયારી પ્રકરણમાં કલેક્ટરની બદલી કરવા માગણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીટિયારી પ્રકરણમાં કલેક્ટરની બદલી કરવા માગણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અબડાસાનાબીટિયારી ગામે જમીન દબાણ કરવાના પ્રકરણમાં કચ્છના કલેક્ટર સામે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ કરાયા બાદ તેમની બદલી કરવાની માગણી કરતી રજૂઆત મુખ્યમંત્રીને કરાઇ છે. બીટિયારીના માજી સરપંચ હેતલબા મહેન્દ્રસિંહ જાડેજાએ ભુજના વકીલ સંદીપ શાહ મારફતે અદાલતમાં ફરિયાદ કરી છે અને તપાસ ચીફ જ્યુડિ. મેજિસ્ટ્રેટે રાખી છે. અરજદારને એવો સંદેહ છે કે, કેસમાં સત્તાનો દુરુપયોગ કરીને પુરાવાઓનો નાશ કરવા કે છેડછાડ કરવાનો પ્રયાસ કલેક્ટર એમ.એ. ગાંધી દ્વારા કરાશે, જેથી તેમની કચ્છમાંથી બદલી કરવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો