તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છમાં આજે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડનગરા નાગર વ્યવસ્થાપક મંડળ, ભુજ

હાટકેશકોમ્પલેક્સ ખાતે તા.22/3ના સાંજે 6:45થી 7:45 દરમિયાન બલ્ડપ્રેસર, ડાયાબીટીસ તેમજ અન્ય રોગોનું નિ:શુલ્ક નિદાન કરવામાંઆવશે.

ભુજમાં‘આપણી સૂર્યમાળા’ પર વક્તવ્ય

ખેંગારપાર્કનાબાલભવન ખાતે તા.22/3 સવારે 9:30 કલાકે અક્ષય મલ્હોત્રાની પ્રથમ પૂણ્યતિથિએ એક એક્સટ્રા વર્કશોપ યોજાશે જેમાં ‘આપણી સૂર્યમાળા’ વિષય પર વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું છે.

લોહાણામહિલા મંડળની બેઠક મળશે

ચૈત્રીબીજનીતૈયારીના ભાગરૂપે તા.23/3 ગુરૂવારે સાંજે 5 કલાકેકતિરા પાર્ટી પ્લોટ ખાતે સભ
કચ્છમાં આજે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો