તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • આં.રા.વન દિવસ સાચો, પણ ગુજરાતમાં ઘોરડ 22 બચ્યા છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આં.રા.વન દિવસ સાચો, પણ ગુજરાતમાં ઘોરડ 22 બચ્યા છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રશ્નોત્તરીકાળ પછી આજે મંગળવારે આંતરરાષ્ટ્રીય વન દિવસ હોવાથી વન મંત્રી ગણપત વસાવાએ વન દિવસની ઉજવણીની ટૂંકી માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે ગાંધીનગરમાં આજે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વૃક્ષારોપણ અને 13 લાખ વિદ્યાર્થીઓને સંબોધીને આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરાઇ હતી. વન દિવસ નિમિત્તે બોલતા કોંગ્રેસના ધારાસભ્ય શકિતસિંહ ગોહિલે કહ્યું હતું કે એકાદ વૃક્ષ વાવીને વન દિવસ ઊજવીએ તેના કરતા દિલની ભાવનાથી વન દિવસ ઊજવીએ. ગુજરાતમાં માત્ર કચ્છમાં ધોરડ એટલે વનમોર છે, તેની સંખ્યા હવે માત્ર 22 બચી છે, તેને બચાવવાની દિશામાં વિચારવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો