તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • કચ્છ સરહદે 280 કિ.મી. ફેન્સી લગાવાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છ સરહદે 280 કિ.મી. ફેન્સી લગાવાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાંકચ્છની ભારત- પાકિસ્તાનની સીમાએ 280 કિ.મી. લાંબી ફેન્સીંગ લગાવાઇ છે તેવી વિગતો લોક સભામાં મંગળવારે ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજ્જુએ આપી હતી.

તેમણે વિગતોમાં એક પણ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતની સીમામાંથી ઘોષણ ખોરીની ઘટના નથી. જોકે, રિજ્જુએ હજુ 168 કિ.મી. જેટલી ફેન્સીંગ લગાવાનું બાકી છે, તેમ પણ કહ્યું હતું આનું કારણ સરહદી વિસ્તારમાં ભરાયેલા પાણી હોવાનો ઉમેર્યું હતું જ્યાં ફેન્સીંગ નહીં લગાવાય ત્યાં આધુનિક કેમેરા મૂકાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો