તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજ |ચાણક્ય કોલેજ ઓફ ફિઝિયોથેરાપી અને રેડક્રોસ સોસાયટી દ્વારા પ્રાથમિક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ |ચાણક્ય કોલેજ ઓફ ફિઝિયોથેરાપી અને રેડક્રોસ સોસાયટી દ્વારા પ્રાથમિક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ |ચાણક્ય કોલેજ ઓફ ફિઝિયોથેરાપી અને રેડક્રોસ સોસાયટી દ્વારા પ્રાથમિક સારવાર માટે રવિવારે સવારે માહિતી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના વાઇસ ચેરમેન સંદીપ દોશી અને મહેવીશ મેમણે પ્રાસંગિક પ્રવચન કર્યા બાદ રેડક્રોસના ડો. જીતુભાઇ લાલચંદાની અને ડો. રાજકિરણ ટીકુએ બાળકોને પ્રાથમિક સારવાર માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પ્રસંગે ચાણક્ય સંસ્થાના ટ્રસ્ટી અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.

માર્ગદર્શન| પ્રાથમિક સારવાર વિશે ભુજમાં વર્કશોપનું આયોજન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો