તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જૂની અદાવતમાં 3 શખ્સ પર 9નો હથિયારી હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂની અદાવતમાં 3 શખ્સ પર 9નો હથિયારી હુમલો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજનાસંજોગનગર ચોકડી પર મંગળવારે રાત્રે જૂની અદાવતનું મનદુ:ખ રાખી હુમલો થતા યુવાનને સારવાર માટે ખસેડાયો હતો. સંજોગનગરમાં રહેતા સમીર હસન આરબ (ઉ.વ.25)એ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, જૂની અદાવતનું મનદુ:ખ રાખી મહેમૂદ, અજીત, મામદ જુમા, સોહેબ કકલ, અધાડા જત, જુસબ શેખ, મોહમદ હુસેન, રસીદ શેખ, ચનુભા કકલ, સાબાઝ પઠાણ તથા અન્ય ત્રણ શખ્સે એક સંપ કરી ફરિયાદી સમીર આરબ, સતાર રસીદ મેમણ, સોહિલ ટાંક સાથે બોલાચાલી કરી ધારીયા, લોખંડના પાઇપથી માર મારતાં ત્રણેયને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. પોલીસે બનાવની નોંધ લઇ આરોપીઓ વિરૂદ્ધ રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો