તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજ |ભુજના મારૂ કંસારા સોની સમાજને શિક્ષણ ક્ષેત્રે વધુ ઉંચાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ |ભુજના મારૂ કંસારા સોની સમાજને શિક્ષણ ક્ષેત્રે વધુ ઉંચાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ |ભુજના મારૂ કંસારા સોની સમાજને શિક્ષણ ક્ષેત્રે વધુ ઉંચાઇ પર લઇ જવાશે તેવો કોલ જ્ઞાતિના નવનિયુક્ત પ્રમુખે આપ્યો હતો. ત્રણ વર્ષ માટે નવા વરાયેલા પ્રમુખ જગદીશ ચૌહાણે આભારની લાગણી વ્યક્ત કરતાં સમાજવાડીના નિર્માણ, તબીબી સહાય અને સમાજની એક્તા પર ભાર મૂક્યો હતો. વિદાય લેતા અધ્યક્ષ દિલીપ બગ્ગાએ સહયોગને બિરદાવ્યો હતો. રાજેશ સોલંકી અને હિતેશ પોમલે 3 વર્ષનું સરવૈયું રજૂ કર્યું હતું. શિશિર હેડાઉ, મહેશ ગુજરાતી, અમૃત સોલંકી, પ્રેમજી સોલંકી, ચંદ્રકાંત ચનાણી, સુનિલ કંસારાએ ઉપયોગી સૂચનો કર્યાં હતાં.

કાર્યક્રમ | સોની સમાજને શિક્ષણ ક્ષેત્રે વધુ ઉંચાઇએ લઇ જવાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો