• Gujarati News
  • National
  • ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર મા. શાળાઓ જોગ

ગ્રાન્ટેડ માધ્યમિક- ઉચ્ચતર મા. શાળાઓ જોગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્રાન્ટેડ માધ્યમિક- ઉચ્ચતર મા. શાળાઓ જોગ

તમામગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાએ ધો.10 અને 12 માર્ચ 2014, માર્ચ-2015 તથા માર્ચ-2016નું પરીણામ બેઠા, પાસ, નાપાસ તથા ટકાવારી શાળાના લેટરપેડ પર તા.1/8 સુધીમાં ગ્રાન્ટ શાખામાં પહોંચતું કરવું ઉપરા઼ત જે શાળાઓની અગાઉના 2014-15 તથા 2015-16 વર્ષની ગ્રાનટ એએસમેન્ટ ફાઇલ બાકી હોય તેમણે દિન-2માં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પહોંચતી કરવી.

ભુજહોમગાર્ડઝ યુનિટ

ભુજહોમગાર્ડઝ યુનિટના તમમ સભ્યોએ જુલાઇ-2017ની પરેડ તા.28/7થી તા.31/7 સુધી સવારે 6:30 કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ હેડ કવાર્ટર ખાતે પુરા યુનિફોર્મમાં હાજર રહેવું.

જિલ્લાપેન્શનર્સ એસોસિયેશન

કચ્છજિલ્લા પેન્શશનર્સ એસો. દ્વારા શ્રાવણ મસા નિમિતે તા.11/8ના શિવ દર્શન પ્રવાસમાં જોડાવવા માગતા સભ્યોએ સંસ્થાની કચેરી મહાદેવનાકા પાસે તા.31/7ના સવારે 10:30થી 12 દરમિયાન નામ નોંધાવી જવા.

આઠકોટી મોટી પક્ષ જૈન સંઘ-માંડવી

સુનિતાબાઇમહાસતી ઠાણા-2ની વ્યાખ્યાન માળા દરરોજ સવારે 8:45થી 9:30 સુધી મોટી પક્ષના નુતન સ્થાનક-નવાપુરા, માંડવી ખાતે.

આઠકોટી મોટી પક્ષ જૈન સંઘ-લાખાપર

તારાચંદમુનિ,પ્રશાંતમુનિ અને સમર્પણમુનિની નિશ્રામાં તા.27/7ના બપોરે 3થી 4 દરમિયાન નવકાર મહામંત્રના જાપ, મોટી પક્ષના જેન સ્થાનક, લખાપર ખાતે.

અન્ય સમાચારો પણ છે...