• Gujarati News
  • National
  • શ્રીમાળી સોની જ્ઞાતિની જનરલ મીટીંગ

શ્રીમાળી સોની જ્ઞાતિની જનરલ મીટીંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીમાળી સોની જ્ઞાતિની જનરલ મીટીંગ

ભુજવિશા શ્રીમાળી સોની જ્ઞાતિના વાર્ષિક હિસાબો માટેની જનરલ મીટીંગ તા. 30-7ના રવિવારે સવારે 9:30 વાગ્યે વાઘેશ્વરી મંદીર ખાતે.

કચ્છવિપશ્યના સાધકો માટે સંમેલન

કચ્છવિપશ્યના કેન્દ્ર પર વિપશ્યના જુના સાધકો માટે બે દિવસીય સંમેલનનું તા. 29 અને 30-7ના આયોજન કરાયું છે.

ન્યાયખાતાના કર્મીઓના પુત્રો માટે સમારોહ

કચ્છન્યાયખાતાના કર્મચારીઓના બાળકોના અભ્યાસમાં પ્રોત્સાહિત કરવા માટે તા. 30-7ના સવારે 10 વાગ્યે પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજના અધ્યક્ષસ્થાને સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરાયું છે જેમાં હાજર રહેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...