• Gujarati News
  • National
  • ભુજની સંસ્થાએ રંક બાળકો સાથે રંગોત્સવની મજા માણી

ભુજની સંસ્થાએ રંક બાળકો સાથે રંગોત્સવની મજા માણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |ભુજની સેવાભાવી સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રંક બાળકોને મિષ્ટાન્ન, ફરસાણ, ફ્રૂટ, કપડાંનું વિતરણ કરાયું હતું. કાર્યમાં પ્રમુખ વી.જી. મહેતા, પ્રોજેક્ટ ચેરમેન હિરેન દોશી, શાંતિલાલ મોતા, પ્રદિપ દોશી, નીપમ ગાંધી સહિતના સહભાગી બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...