• Gujarati News
  • National
  • ભુજ |વિશ્વ મહિલા દિન નિમિત્તે અરિહંતનગર મહિલા મંડળ દ્વારા મહિલાઓના

ભુજ |વિશ્વ મહિલા દિન નિમિત્તે અરિહંતનગર મહિલા મંડળ દ્વારા મહિલાઓના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |વિશ્વ મહિલા દિન નિમિત્તે અરિહંતનગર મહિલા મંડળ દ્વારા મહિલાઓના શૌર્યગીતો અને ગરબા યોજાયા હતા. વેળાએ ઓમકાર ગ્રૂપના નવિન શાહ, ગુલાબસિંહ જાડેજા ઉપરાંત મહિલા મંડળના રસીલાબેન પંડ્યા, જ્યોતિબેન પવાણી, કોમલબેન ઠક્કર, ભાવનાબેન જોશી, વંદનાબેન વેદાંત, નેહાબેન જોશી, હેમલતાબેન શાહ, મૌસમીબેન શાહ, અંકિતાબેન ઠક્કર, સુમન પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

ઉજવણી | વિશ્વ મહિલા દિન નિમિત્તે શૌર્યગીતો અને ગરબા યોજાયા

અન્ય સમાચારો પણ છે...