તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કોમર્શિયલ નવરાત્રિમાં કચ્છ જિલ્લા શિવસેના કરશે કડક પેટ્રોલિંગ

કોમર્શિયલ નવરાત્રિમાં કચ્છ જિલ્લા શિવસેના કરશે કડક પેટ્રોલિંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોમર્શિયલ નવરાત્રિમાં કચ્છ જિલ્લા શિવસેના કરશે કડક પેટ્રોલિંગ

નવરાત્રિ માતાજીની આરાધનાનો પર્વ છે. ખરેખર રાસ-ગરબા, સ્તુતિ છંદ દ્વારા નોરતામાં માતાજીની ભક્તિ કરવામાં આવે છે, પરંતુ છેલલા થોડાક વર્ષોથી શેરીઓમાં નવરાત્રિની ઉજવણી બંધ થતી જાય છે અને કોમર્શિયલ નવરાત્રિઓની સંખ્યા વધતી જાય છે. કોમર્શિયલ નવરાત્રીમાં એન્કરો અને કલાકારો ટુંકા વસ્ત્રો પહેરી અશ્લિલ ચેનચાળા કરી ખેલૈયાઓને ઝુમાવતા હોય છે. કચ્છ જિલ્લા શિવસેના પ્રમુખ માધુભા સોઢા અને કાર્યકરોએ કલેકટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી કે નવરાત્રિમાં નિયમોનો ભંગ થશે તો જવાબદારી સંચાલકો અને તંત્રની રહેશે.

અન્ય સમાચારો પણ છે...