• Gujarati News
  • National
  • જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિજ્ઞાન પ્રોજેક્ટ વર્કશોપ

જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિજ્ઞાન પ્રોજેક્ટ વર્કશોપ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ| ધી ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી સંચાલિત જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર,દ્વારા તારીખ ૧૨ ઓગષ્ટ ૨૦૧૮ રવિવારના રોજ “વિક્રમ એ. સારાભાઇ ની જન્મ જયંતી” નિમિતે ખેંગારપાર્ક ના બાલભવન ખાતે સવારના ૯ થી ૧ વાગ્યા દ્દરમ્યાન મોડેલ રોકેટ વર્કશોપ, મોડેલ રોકેટ લોન્ચિંગ,સ્પેસ સાયન્સ પિક્ચર અને ક્વીઝ એ વિષય પર નો વર્કશોપ રાખવામાં આવેલ છે. જેમાં ધોરણ ૫ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. સમય અને સંખ્યા લીમીટેડ હોઈ વહેલા તે પહેલા ના ધોરણે તારીખ ૧૦ ઓગષ્ટ સુધી રજીસ્ટ્રેશન કરાવવું.

અન્ય સમાચારો પણ છે...