તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજના અટલ મહેલમાં વાજપેયીજીને અંજલિ અપાઇ

ભુજના અટલ મહેલમાં વાજપેયીજીને અંજલિ અપાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અટલ મહેલ તરીકે ઓળખાતી ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં પૂર્વ વડાપ્રધાન ભારતરત્ન અટલ બિહારી વાજપેયીજીને શ્રદ્ધાંજલિ અપાઇ હતી. સીડીએમઓ ડો.કશ્યપ બુચ, ગેઇમ્સના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.એન.એન.ભાદરકા, ડીન ડો.ગુરુદાસ ખીલનાની, ડો.શાર્દુલ ચોરસીયા, ડો.ચિંતન શનિશ્વરા તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તસવીર : ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...