તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • મેઘપર બોરીચીમાં હાઇપ્રોફાઇલ જુગાર પર રાત્રે દરોડો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેઘપર બોરીચીમાં હાઇપ્રોફાઇલ જુગાર પર રાત્રે દરોડો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારતાલુકાના મેઘપર બોરીચી પાસે આવેલી કંપનીમાં શનિવારના રાત્રે અંજાર પોલીસે છાપો મારી 11 જુગારીઓને 94,710 રોકડ સાથે પકડી પાડ્યા હતા.

અંજાર પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો મુજબ ઓર્ઝોન કંપની સોસાયટીના મકાન નં. એ-11માં દિનેશ રામદાસ પટેલ, હિતેશ મનસુખ કોરિયા, જયંતી જેસંગ પટેલ, ચંદ્રબહાદુર ખારેબહાદુર થાપા, નિરંતર હસમુખ પટેલ, જગદીશ વિનુભાઇ પટેલ, વિષ્ણુ મણીલાલ પટેલ, દિનેશ દિલબર ગુંસાઇ, ભરત વાલા પટેલ, ગીરીશ સેવા પટેલ, ચિરાગ ભાઇલાલ પટેલને રાત્રે 10:30 વાગ્યે છાપો મારી અંજાર પોલીસે રંગેહાથ પકડી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો